આર્ટિસ્ટે ભાલા જેવા હથિયારની ધાર પર પોતાની જાતને મૂકી દીધી હતી
Offbeat
આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો છે
ગુવાહાટીમાં બુધવારે ઇન્દિરા ગાંધી ઍથ્લેટિક સ્ટેડિયમ ખાતે નૉર્થ-ઈસ્ટ યુનાઇટેડ એફસી અને ઓડિશા એફસી વચ્ચેની ફુટબૉલ મૅચ પહેલાં એક આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો છે. તેણે ભાલા જેવા હથિયારની ધાર પર પોતાની જાતને મૂકી દીધી હતી.