Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આર્નોલ્ડ સુભાષનગર?

આર્નોલ્ડ સુભાષનગર?

20 June, 2022 08:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આનંદ મહિન્દ્રની તાજેતરની એક પોસ્ટ દીવાલ પર ચિત્રિત અભિનેતા અને કૅલિફૉર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર વિશે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


આનંદ મહિન્દ્રની તાજેતરની એક પોસ્ટ દીવાલ પર ચિત્રિત અભિનેતા અને કૅલિફૉર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર વિશે છે, જેમાં તેમણે એ અભિનેતાની અટકને ભારતીય  ટ‍્વિસ્ટ આપતાં પ્રખ્યાત બૉડી બિલ્ડરનું નામ આર્નોલ્ડ સુભાષનગર કર્યું છે. આ ટ્વીટ દ્વારા તેઓ એમ જણાવવા માગે છે કે અમે ભારતીયો આખી દુનિયાને અપનાવીએ છીએ. શ્વાર્ઝનેગર જેવા અઘરા ઉચ્ચારણને બદલે હું દીવાલ પરના ચિત્રની જેમ આર્નોલ્ડ સુભાષનગર કહીશ.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK