અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના ઓશિયન બીચ પર સેંકડો ડૉગ્સ તેમના ઓનર્સ સાથે આવી પહોંચ્યા હતા.

સ્ટાઇલ મેં રહને કા
અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના ઓશિયન બીચ પર સેંકડો ડૉગ્સ તેમના ઓનર્સ સાથે આવી પહોંચ્યા હતા. અહીં કૉર્ગી કૉન નામની ડૉગ્સ માટેની ઇવેન્ટ યોજાઈ હતી. કોરોનાની મહામારી શરૂ થઈ એ પછી પહેલી વખત આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ડૉગ્સ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા. ડૉગ્સ વચ્ચે રેસ પણ યોજાઈ હતી.