ઇન્ટરનૅશનલ યોગ દિવસ પહેલાં ઘોડા પર યોગાસનો કરી રહેલી ત્રણ યુવતીઓ
તસવીર : પી.ટી.આઇ.
અમદાવાદમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ યોગ દિવસ પહેલાં ઘોડા પર યોગાસનો કરી રહેલી ત્રણ યુવતીઓ. હવે નદીમાં પણ યોગ થાય છે અને એરિયલ યોગ પણ કરાય છે. ઇન શૉર્ટ, સ્થાન અગત્યનું નથી, પણ યોગાસનો કરવાં જરૂરી છે.