Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મીઠાઈ ૨૫,૦૦૦ રૂપિયે કિલો

મીઠાઈ ૨૫,૦૦૦ રૂપિયે કિલો

06 August, 2022 09:38 AM IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગરામાં રક્ષાબંધનના ફેસ્ટિવલ પહેલાં ઘેવરની અનેક પ્રકારની વરાઇટી મીઠાઈ ખાવાનું પસંદ કરનાર લોકોને આકર્ષી રહી છે

ગોલ્ડન ઘેવર

Offbeat

ગોલ્ડન ઘેવર


આગરામાં રક્ષાબંધનના ફેસ્ટિવલ પહેલાં ઘેવરની અનેક પ્રકારની વરાઇટી મીઠાઈ ખાવાનું પસંદ કરનાર લોકોને આકર્ષી રહી છે. જોકે આ વખતે ગોલ્ડન ઘેવરની ખૂબ ચર્ચા છે, કેમ કે એ ૨૫,૦૦૦ રૂપિયા કિલો છે. એની ખાસ વાત એ છે કે એના પર ૨૪ કૅરૅટ સોનાનો વરખ છે. આ ગોલ્ડન ઘેવર બ્રજ રસાયણ મિષ્ટાન્ન ભંડારે બનાવ્યું છે. આ ઘેવરમાં સોનાના વરખ સિવાય પિસ્તા, બદામ, પીનટ્સ, અખરોટ સહિત અનેક ડ્રાયફ્રૂટ્સ છે. એ સિવાય એના પર આઇસક્રીમ ફ્લેવરની મલાઈ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 09:38 AM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK