આ બિઅર ફેસ્ટિવલ ત્રીજી ઑક્ટોબર સુધી ચાલશે
બે વર્ષના બ્રેક બાદ બિઅર ફેસ્ટિવલ શરૂ
જર્મનીના મ્યુનિકમાં ઑક્ટોબરફેસ્ટ બિઅર ફેસ્ટિવલની ગઈ કાલથી શરૂઆત થઈ હતી, જેમાં ભાગ લેનારાઓ બિઅરને માણતા જોવા મળ્યા હતા. આ બિઅર ફેસ્ટિવલ ત્રીજી ઑક્ટોબર સુધી ચાલશે. આ પહેલાં કોરોનાની મહામારીને કારણે બે વર્ષ સુધી આ બિઅર ફેસ્ટિવલ કૅન્સલ રહ્યો હતો.