Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાજરમાંથી તૈયાર કરાયું ડ્રૅગનનું અદ્ભુત શિલ્પ

ગાજરમાંથી તૈયાર કરાયું ડ્રૅગનનું અદ્ભુત શિલ્પ

25 November, 2021 05:18 PM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ગાજરમાંથી તૈયાર કરેલા ડ્રૅગનનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જે જોઈને

એક દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ લાઇક્સ અને વ્યુઝ મળ્યા

એક દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ લાઇક્સ અને વ્યુઝ મળ્યા


હોટેલમાં ખાસ કરીને કોઈ કૉન્ફરન્સ કે કંપનીની ઇવેન્ટમાં જઈએ ત્યારે શાકભાજીમાંથી વિવિધ પશુપક્ષીના આકાર તૈયાર કરેલા જોવા મળે છે. તાજેતરમાં ગાજરમાંથી તૈયાર કરેલા ડ્રૅગનનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જે જોઈને મોઢામાંથી વાહ સિવાય બીજો કોઈ શબ્દ ન નીકળે. 
આ વિડિયો મૂળ ચીનના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયા બાદ એ લોકોના ધ્યાન પર આવ્યો હતો. આ વિડિયોમાં ગાજરમાંથી ડ્રૅગન તૈયાર કરવાની આખી પ્રક્રિયા દર્શાવાઈ છે. એક દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૧૪,૦૦૦ લાઇક્સ અને વ્યુઝ મળ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 05:18 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK