Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પઢકે ક્યા કરના હૈ, એક દિન તો મરના હૈ

પઢકે ક્યા કરના હૈ, એક દિન તો મરના હૈ

06 July, 2024 01:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅથ્સનું આખું પેપર લખી નાખ્યા પછી છેલ્લે લખ્યું છે, ‘પઢ પઢ કે ક્યા કરના હૈ, એક દિન તો મરના હૈ`

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


કેટલાક સ્ટુડન્ટ્સ પરીક્ષામાં જવાબ લખતી વખતે જબરજસ્ત ફિલોસૉફિકલ થઈ જતા હોય છે. હર્ષ બેનીવાલ નામના એક વિદ્યાર્થીએ ગણિતના પેપરમાં એક મસ્ત ફિલસૂફી લખી છે જે પેપર તપાસનાર શિક્ષકે સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી છે. એમાં મૅથ્સનું આખું પેપર લખી નાખ્યા પછી છેલ્લે લખ્યું છે, ‘પઢ પઢ કે ક્યા કરના હૈ, એક દિન તો મરના હૈ, ફિર ભી પાસ હોને કી ઇચ્છા હૈ.’ સોશ્યલ મીડિયા પર ઘણા સ્ટુડન્ટ્સને આ ક્વૉટ બહુ ગમ્યો લાગે છે, કેમ કે ઘણાએ એને પોતાના જીવનની જ વાત થતી હોય એવી ગણાવી છે. 


ઐસે પઢેગા તો કબ બઢેગા ઇન્ડિયા?



બિહારની રાજધાની પટનામાં સરકારી સ્કૂલોની હાલત એટલી બિસમાર છે કે ન પૂછો વાત. પાકું બાંધકામ ધરાવતી સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ છત્રી લઈને બેસવું પડે છે. સ્ટુડન્ટ્સ અને ટીચર બન્ને હાથમાં છત્રી લઈને ગળતી છત નીચે ભણે-ભણાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK