° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બૉલ પાઇથનને બનાવ્યો દુપટ્ટો

26 November, 2021 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક્સ્પોમાં ૨૫ નવેમ્બરે એક પ્રદર્શનકારી વ્યક્તિ ડરામણા ભાસતા બૉલ પાઇથનને સહજતાથી સાચવીને લોકો સામે પ્રદર્શિત કરતી જોવા મળી રહી છે.  એ.એફ.પી.

બૉલ પાઇથનને બનાવ્યો દુપટ્ટો

બૉલ પાઇથનને બનાવ્યો દુપટ્ટો

બૅન્ગકૉકમાં વાર્ષિક પેટ એક્સ્પો થાઇલૅન્ડ-ર૦ર૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોમાં ૨૫ નવેમ્બરે એક પ્રદર્શનકારી વ્યક્તિ ડરામણા ભાસતા બૉલ પાઇથનને સહજતાથી સાચવીને લોકો સામે પ્રદર્શિત કરતી જોવા મળી રહી છે.  એ.એફ.પી.

26 November, 2021 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

જોર લગા કે હઈશા..

પૅડલ રેસની અગિયારમી એડિશનમાં લગભગ ૧૦૦૦ કૉમ્પિટિટર્સે ભાગ લીધો હતો

06 December, 2021 09:42 IST | Paris | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ફેરારી પ્રેરિત હાઇપર યૉટમાં સુપરકાર માટે પણ જગ્યા

કાર્બન ફાઇબરમાંથી બનાવેલી આ યૉટમાં આગળના ભાગમાં ફેરારી બૅજ તથા બે ડબલ ગેસ્ટ કૅબિન, મુખ્ય સૅલોં અને ત્રણ ક્રૂ મેમ્બર્સ માટે રૂમ પણ છે

06 December, 2021 09:40 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સેલિબ્રિટી પદ્‍મલક્ષ્મીએ પિલો કેસ સાથે નાન બેડશીટનો ફોટો શૅર કર્યો

કેટલાકે વળી નાનના સ્થાને પીત્ઝાની બેડશીટની કલ્પના કરી એના ફોટો પણ મોકલ્યા છે

06 December, 2021 09:09 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK