Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં

પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં

23 September, 2022 11:03 AM IST | Ontario
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાથે જ પહેલાંનો ૭૪૪ વ્યક્તિઓ સાથેનો રેકૉર્ડ તૂટ્યો હતો;

પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં Offbeat

પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં


કૅનેડાના ઑન્ટારિયો પ્રોવિન્સના એક ગ્રુપે પોર્ટુગીઝ ફોક ડાન્સ પર્ફોર્મ કરવા અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટે ૭૪૭ લોકોને ભેગા કર્યા હતા. મિસિસાગા સિટીના સ્ટ્રીટ્સવિલે એરિયામાં વીક-એન્ડ દરમ્યાન સૌથી વધુ સંખ્યામાં પોર્ટુગીઝ ફોક ડાન્સ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચવા પોર્ટુગીઝ કલ્ચરલ સેન્ટર ફૉર મિસિસાગા દ્વારા કોશિશ થઈ હતી. આ સેન્ટરે જણાવ્યું કે આ કોશિશમાં ૭૪૭ લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ પહેલાંનો ૭૪૪ વ્યક્તિઓ સાથેનો રેકૉર્ડ તૂટ્યો હતો; જે વિલા ડો કોન્ડે, પોર્ટુગલમાં રેક્રીએશનલ ઍન્ડ કલ્ચરલ અસોસિએશન ઑફ રેન્ડિલહેરસ ડો મોન્ટે ફોકલર ગ્રુપ દ્વારા રચવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 11:03 AM IST | Ontario | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK