° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


૬૦ વર્ષના ભાઈ દોરડા વિના ૪૮મા ફ્લોર પર પહોંચી ગયા

19 September, 2022 11:06 AM IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાવર પર પહોંચ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી

એલન રૉબર્ટ Offbeat

એલન રૉબર્ટ

પૅરિસમાં એક વ્યક્તિએ પોતાના ૬૦મા જન્મદિવસની ઉજવણી માટે એક અલગ જ રીત અપનાવી હતી. એલન રૉબર્ટ નામનો આ ભાઈ કોઈ દોરડા વિના એક બિલ્ડિંગના ૪૮મા ફ્લોર પર પહોંચી ગયો હતો. એલનને લોકો ફ્રેન્ચ સ્પાઇડરમૅન તરીકે જાણે છે. જોકે ટાવર પર પહોંચ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ટૉપ પર પહોંચવામાં માત્ર ૬૦ મિનિટ લાગી હતી.

19 September, 2022 11:06 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ છે ૧૧૫૮ કિલોનું કોળું

આ ખેડૂતે ૫૫૦૦ ડૉલર (૪.૪૮ લાખ રૂપિયા)નું ઇનામ જીત્યું છે

06 October, 2022 10:28 IST | New York | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ફોટોગ્રાફ્સ નહીં, પરંતુ પેઇન્ટિંગ્સ છે

ઈમેલને બાળપણથી જ ડ્રૉઇંગ કરવું ખૂબ જ ગમતું હતું એટલે તેના ફાધરે તેને બેઝિક ડ્રૉઇંગ શીખવાડ્યું હતું.

06 October, 2022 10:27 IST | Manila | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે.

06 October, 2022 10:21 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK