° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

05 October, 2022 09:48 AM IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું Offbeat News

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમના ગરબામાં ત્રીજી ઑક્ટોબરે નવરા​ત્રિ આઠમા દિવસે મહાઅષ્ટમીના અવસરે ૩૫,૦૦૦ ભક્તોએ હાથમાં દીવા લઈને અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચ્યું હતું. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. તસવીર પી.ટી.આઇ.

05 October, 2022 09:48 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

ગયા વર્ષે ફૅન્ટા અને મૅગીના કૉમ્બિનેશનને લોકોએ સૌથી વધુ વખોડ્યું હતું

08 December, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

તેની આ ચેષ્ટાથી પ્રભાવિત લોકોએ છોકરાને ખરા અર્થમાં ‘સ્વચ્છ ભારત મિશનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવ્યો હતો

08 December, 2022 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્ભુત જુગાડ, સ્કૂટરને ઇલે​ક્ટ્રિક ગરગડી બનાવ્યું

આ કારીગરે બજાજના સ્કૂટરમાં કેટલાક ફેરફાર કરીને એને ઇલેક્ટ્રિક ગરગડીમાં તબદીલ કર્યું છે

08 December, 2022 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK