Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉકી-સ્ટિકને ૩ કલાક ૩૫ મિનિટ સુધી આંગળી પર રાખી

હૉકી-સ્ટિકને ૩ કલાક ૩૫ મિનિટ સુધી આંગળી પર રાખી

15 August, 2021 12:19 PM IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ગોપાલભોઈ ૨૦૧૭માં હિમાંશુ ગુપ્તા દ્વારા સેટ કરવામાં આવેલા બે કલાક ૨૨ મિનિટ અને ૨૨ સેકન્ડનો રેકૉર્ડ તોડવા માગતા હતા

રાજ ગોપાલભોઈ

રાજ ગોપાલભોઈ


ઓડિશાના બાલનગીર જિલ્લાના જમુતઝુલા ગામના રાજ ગોપાલભોઈ નામના આ ભાઈએ જમણા હાથની પહેલી આંગળી પર ૩ કલાક ૩૫ મિનિટ સુધી ફીલ્ડ હૉકી-સ્ટિક સ્થિર રાખી સંતુલિત કરી બિનસત્તાવાર રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. રેકૉર્ડ બનાવતી વખતે ઉપસ્થિત લોકોમાં અન્યો સાથે બે હાથે સૌથી વધુ મુક્કા મારવાનો રેકૉર્ડ ધરાવતા સત્યપીરા પ્રધાન પણ હાજર હતા.

રાજ ગોપાલભોઈ ૨૦૧૭માં હિમાંશુ ગુપ્તા દ્વારા સેટ કરવામાં આવેલા બે કલાક ૨૨ મિનિટ અને ૨૨ સેકન્ડનો રેકૉર્ડ તોડવા માગતા હતા.  રાજ ગોપાલભોઈનો રેકૉર્ડ તોડનારો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પાસેથી સત્તાવાર માન્યતા મેળવવા સબમિટ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2021 12:19 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK