Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક તોલા સોનાની કિંમત ૧૧૩ રૂપિયા

એક તોલા સોનાની કિંમત ૧૧૩ રૂપિયા

16 January, 2023 12:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્ટ્રની એક જ્વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝ્‍ડ થઈ ગયા છે

આ વાઇરલ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્મારામના નામે છે. Offbeat News

આ વાઇરલ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્મારામના નામે છે.


સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયા પર જ્વેલરીનું ૬૦ વર્ષ જૂનું બિલ વાઇરલ થઈ રહ્યું છે. ૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્ટ્રની એક જ્વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝ્‍ડ થઈ ગયા છે. એમાં એક તોલા સોનાની કિંમત માત્ર ૧૧૩ રૂપિયા હોવાનું જોવા મળ્યું છે. આ વાઇરલ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્મારામના નામે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK