Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ‘આ ૧૯૬૨નું ભારત નથી, મોદીજીનો યુગ છે’ : તવાંગ અથડામણ પર પેમા ખાંડુનું નિવેદન

‘આ ૧૯૬૨નું ભારત નથી, મોદીજીનો યુગ છે’ : તવાંગ અથડામણ પર પેમા ખાંડુનું નિવેદન

16 December, 2022 04:52 IST | Mumbai

અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આ ૧૯૬૨નું ભારત નથી, મોદીજીનો યુગ છે’.

16 December, 2022 04:52 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK