° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

શિવરાત્રિએ કાશીવિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે

06 March, 2021 12:16 PM IST | Banaras | Agencies

શિવરાત્રિએ કાશીવિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

મહાશિવરાત્રિએ આ વર્ષે શિવભક્તોને કાશીવિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. મહાશિવરાત્રિ ૧૧ માર્ચે છે. મંદિરમાં ભારે સંખ્યામાં ભક્તોની ભીડ થવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં શિવભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરી સ્પર્શ દર્શનનો લાભ લેવા નહીં મળે. જોકે ગર્ભગૃહના ચાર દરવાજામાંથી તેઓ પ્રાર્થના કરવાનો લાભ મેળવી શકશે. કોવિડ-19 મહામારીના પ્રોટોકોલને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડિવિઝનલ કમિશનર દીપક અગ્રવાલે જણાવ્યું હતું. 

06 March, 2021 12:16 PM IST | Banaras | Agencies

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

આસામનાં ચાર મતદાન-મથકોમાં ફરી મતદાનનો ચૂંટણીપંચનો આદેશ

તમામ અહેવાલો તથા અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે ચાર મતદાન-મથકોમાં ૨૦ એપ્રિલે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. 

11 April, 2021 11:14 IST | Guwahati | Agency
રાષ્ટ્રીય સમાચાર

કૂચબિહારની હિંસા માટે તૃણમૂલ કૉન્ગ્રેસ જવાબદાર : મોદી 

હતાશાની અભિવ્યક્તિ તૃણમૂલ કૉન્ગ્રેસના ગુંડા દ્વારા હિંસારૂપે કરે છે. મમતાદીદી રાજ્યની જનતાને સુરક્ષા દળો વિરુદ્ધ ઉશ્કેરે છે.’

11 April, 2021 11:18 IST | Siligudi | Agency
રાષ્ટ્રીય સમાચાર

મમતાએ અમિત શાહનું રાજીનામું માગ્યું, આજે સમગ્ર રાજ્યમાં કરશે વિરોધ-પ્રદર્શન

રાજ્યના પોલીસ તંત્રે જણાવ્યું હતું કે સ્થાનિકોએ સરકારી સુરક્ષા દળો પર હુમલો કરીને શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કર્યા પછી  જવાનોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

11 April, 2021 11:27 IST | Baduria | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK