Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સો કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે રાજસ્થાનનું ખાટુ શ્યામ મંદિર

સો કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે રાજસ્થાનનું ખાટુ શ્યામ મંદિર

11 July, 2024 10:54 AM IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનની સરકાર દ્વારા બજેટમાં સો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ખટું શ્યામ મંદિર

લાઇફમસાલા

ખટું શ્યામ મંદિર


રાજસ્થાનના ખાટુમાં આવેલું ખાટું શ્યામ મંદિરને સો કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. ખાટુ શ્યામ મહાભારતના સમયથી ખૂબ જ લોકપ્રિય છે. પાંડવોમાંના ભીમના પુત્ર ઘટોત્કચના મોટા દીકરા બર્બ‌રીકને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણ દ્વારા તેના પ્રાણનો બલિ ચડાવવામાં આવ્યો હતો. જોકે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણે તેને કહ્યું હતું કે બર્બરીકને હવેથી લોકો ખાટુ શ્યામ તરીકે ઓળખશે. ખાટુ શ્યામને હારે કા સહારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ ફેમસ છે અને ત્યાં ભારતભરના લોકો આવે છે. આ મંદિરને હવે ડેવલપ કરવામાં આવશે. મંદિરનો કૉરિડોર બનાવવા માટે રાજસ્થાનની સરકાર દ્વારા બજેટમાં સો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 10:54 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK