Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચંદ્રાબાબુ નાયડુની એરપોર્ટ પર અટક

ચંદ્રાબાબુ નાયડુની એરપોર્ટ પર અટક

02 March, 2021 10:56 AM IST | Tirupati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંદ્રાબાબુ નાયડુની એરપોર્ટ પર અટક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આંધ્ર પ્રદેશની રેનિગુંટા પોલીસે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુને તિરુપતિ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા હતા. તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણીપ્રચાર માટે તિરુપતિ એરપોર્ટથી ચિત્તુર જઈ રહ્યા હતા. રેનિગુંટા પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ તિરુપતિ એરપોર્ટ પર ધરણાં પર બેઠા હતા. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ આ કાર્યવાહી પર પોલીસની માત્ર ટીકા કરી નથી, પરંતુ આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની સરકારની પણ આકરી ટીકા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 10:56 AM IST | Tirupati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK