Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં તોફાની પવને બાવીસ કારને સપાટામાં લીધી : આઠનાં મૃત્યુ

અમેરિકામાં તોફાની પવને બાવીસ કારને સપાટામાં લીધી : આઠનાં મૃત્યુ

27 July, 2021 03:44 PM IST | Mumbai
Agency

અમેરિકામાં કૅનોશથી મળેલા અહેવાલ મુજબ યુટામાં તોફાની પવનને કારણે મોટા રસ્તા પર બાવીસ જેટલાં વાહનો એકમેક સાથે ટકરાતાં બાળકો સહિત ઓછામાં ઓછા ૮ જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૦ જણને ઈજા થઈ હતી.

અમેરિકામાં તોફાની પવને બાવીસ કારને સપાટામાં લીધી : આઠનાં મૃત્યુ

અમેરિકામાં તોફાની પવને બાવીસ કારને સપાટામાં લીધી : આઠનાં મૃત્યુ


અમેરિકામાં કૅનોશથી મળેલા અહેવાલ મુજબ યુટામાં તોફાની પવનને કારણે મોટા રસ્તા પર બાવીસ જેટલાં વાહનો એકમેક સાથે ટકરાતાં બાળકો સહિત ઓછામાં ઓછા ૮ જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૦ જણને ઈજા થઈ હતી, જેમાંથી ત્રણની હાલત ગંભીર હતી. બનાવની તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 03:44 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK