° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


બૅન્ક-કર્મચારીઓની આવતી કાલે દેશવ્યાપી હડતાળ

19 December, 2012 05:53 AM IST |

બૅન્ક-કર્મચારીઓની આવતી કાલે દેશવ્યાપી હડતાળ

બૅન્ક-કર્મચારીઓની આવતી કાલે દેશવ્યાપી હડતાળ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ સહિત ૨૭ નૅશનલાઇઝ્ડ બૅન્ક; ૧૨ પ્રાઇવેટ, ૮ વિદેશી બૅન્કોના અધિકારીઓ તથા કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લૉઇઝ અસોસિએશન, બૅન્ક ઍમ્પ્લૉઇઝ ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા અધિકારીઓના ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ અસોસિએશન જેવાં સંગઠનોએ આ બિલના વિરોધમાં હડતાળનું એલાન આપ્યું છે. 

આઇડીબીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા

19 December, 2012 05:53 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

દૈનિક કેસનો ઘટાડો ધીમો પડ્યો એ ચિંતાજનક બાબત : સરકાર

૨૬ જુલાઈએ પૂરા થતા અઠવાડિયા દરમ્યાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪ જિલ્લાઓમાં ૧૦ ટકા કરતાં વધારે પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. 

28 July, 2021 12:40 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

૨૫ વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ એના આઇડિયાઝ મોકલો : મોદીની અપીલ

મોદીએ ‘આઝાદી કા અમ્રિત મહોત્સવ’ પર્વમાં જનતા પણ વધુને વધુ સહભાગી થાય એ દિશામાં આગળ વધવા સંસદસભ્યોને કહ્યું છે.

28 July, 2021 12:30 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

બોમ્માઈ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

વ્યવસાયે એન્જિનિયર બોમ્માઈ ૨૦૦૮માં જનતા દળ (સેક્યુલર) છોડીને બીજેપીમાં જોડાયા હતા. કન્નડ, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા પર તેમની સારી પકડ છે.

28 July, 2021 12:13 IST | Karnataka | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK