° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વિપક્ષોની ઑફર ફગાવી

21 June, 2022 08:13 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાસ્તવમાં આ ઑફર ફગાવી દેનારા તેઓ ત્રીજા વ્યક્તિ છે

ગોપાલકૃષ્ણ ગાંધી

ગોપાલકૃષ્ણ ગાંધી

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટેની વિપક્ષી નેતાઓની વિનંતીને ગઈ કાલે ફગાવી દીધી હતી. વાસ્તવમાં આ ઑફર ફગાવી દેનારા તેઓ ત્રીજા વ્યક્તિ છે. આ પહેલાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ પણ આ ઑફરને નકારી કાઢી હતી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારને લઈને સર્વાનુમતિ સાધવા વિચારવિમર્શ કરવા મુખ્ય વિપક્ષી પાર્ટીઓની આજે મીટિંગ મળી શકે છે. 

21 June, 2022 08:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

આયોધ્યાયમાં હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની હત્યા, પોલીસે કર્યો ખુલાસો

હત્યારા પિતરાઈ ભાઈ ની ધરપકડ કરવામાં આવી છે

03 July, 2022 04:41 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

News In Short: ચાલો, જિંદગી બચાવીએ

પ્લાસ્ટિક આપણા ગ્રહ તેમ જ આપણા પોતાના હેલ્થ માટે નુકસાનકારક છે. જોકે એની સાથે જ બાળમજૂરી પણ દેશ માટે કલંકિત છે. બાળમજૂરી અને પ્લાસ્ટિકનો અયોગ્ય ઉપયોગ બન્નેને રોકવાની જરૂર છે.

03 July, 2022 01:53 IST | Mumbai | Agency
રાષ્ટ્રીય સમાચાર

માત્ર બે વીકમાં સ્પાઇસજેટની પાંચ ફ્લાઇટ્સ પર સંકટ તોળાયું

૫૦૦૦ ફુટની ઊંચાઈએ કૅબિનમાં ધુમાડો, પ્લેનને દિલ્હી ઍરપોર્ટ પર પાછું લાવવામાં આવ્યું હતું

03 July, 2022 01:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK