° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

ઓમર અબદુલ્લાએ મુકાવી કોરોનાની રસી

08 April, 2021 11:03 AM IST | Srinagar | Agency

ફારુક અબ્દુલ્લાએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધાનાં સપ્તાહો બાદ તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.

શ્રીનગરની હૉસ્પિટલમાં રસી મુકાવતા ઓમર અબદુલ્લા.  પી.ટી.આઇ.

શ્રીનગરની હૉસ્પિટલમાં રસી મુકાવતા ઓમર અબદુલ્લા. પી.ટી.આઇ.

નૅશનલ કૉન્ફરન્સ (એનસી)ના નેતા ઓમર અબદુલ્લાએ બુધવારે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એસકેઆઇએમએસ) ખાતે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. અગાઉ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધાનાં સપ્તાહો બાદ તેમની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને પગલે તેમને દિલ્હીની એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.

08 April, 2021 11:03 AM IST | Srinagar | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

વૅક્સિનની તંગીથી ગરીબ દેશો સહિત કુલ ૬૦ દેશો પરેશાન

‘કોવૅક્સ’ના માધ્યમથી છેલ્લા એક અઠવાડિયામાં રોજ એક વખતમાં ૨૫,૦૦૦ ડોઝ, એમ બે વખત નિર્ધારિત તારીખે રવાના કરી શકાયા હતા. એ બધી ડિલિવરીઝ સોમવારથી અટકી છે. 

11 April, 2021 12:38 IST | London | Agency
રાષ્ટ્રીય સમાચાર

૨૪ કલાકમાં દોઢ લાખ નવા કેસ

છ મહિના બાદ ઍક્ટિવ કેસની સંખ્યા ૧૦ લાખને પાર

11 April, 2021 12:49 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

વૅક્સિન વગર નો એન્ટ્રી

આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

11 April, 2021 12:12 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK