° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


વૅક્સિન વગર નો એન્ટ્રી

11 April, 2021 12:12 PM IST | Mumbai | Agency

આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. ૪૫થી વધુ વયના લોકો રસી લઈ લે એ માટે તેલંગણના મુખ્ય પ્રધાનના આદેશથી હૈદરાબાદ સુધરાઈના કમિશનરે તમામ ઑફિસોની બહાર એક બૅનર લગાવ્યું છે, જેમાં જણાવ્યા પ્રમાણે ૧૫ એપ્રિલથી વૅક્સિન ન લેનાર કર્મચારીઓને ઑફિસ પરિસરમાં પ્રવેશ નહીં મળે. આવું જ એક બૅનર લગાવતો સિક્યૉરિટી ગાર્ડ. પી.ટી.આઇ.

11 April, 2021 12:12 PM IST | Mumbai | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

11 May, 2021 02:54 IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે, જાણો અહીં

એન. રંગાસ્વામી પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યાના બીજા જ દિવસે કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની કેન્દ્રશાસિત પ્રદેશના ગવર્નર ડૉ. તામિલસાઈએ આ જાહેરાત કરી હતી.

11 May, 2021 01:59 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

ધીમી થઈ કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં 3.29 લાખ નવા સંક્રમિત

મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન 3,6,082 સંક્રમિતો સ્વસ્થ થઇને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો આ સમયમાં કોરોના વાયરસની વેક્સીન 25,03,756 લોકોને લગાડવામાં આવી ચૂકી છે.

11 May, 2021 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK