° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


વેક્સિનનો એક ડોઝ અગાઉથી સંક્રમિત વૅરિયન્ટ સામે સુરક્ષા વધારે છે

04 May, 2021 02:18 PM IST | New Delhi | Agency

એક અભ્યાસ કહે છે, જેમને કોવિડ થયો જ નથી તેઓ વૅરિયન્ટ સામે વધુ અસુરક્ષિત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19 વૅક્સિનનો સિંગલ ડોઝ જેમને અગાઉ કોવિડ-19નું સંક્રમણ થયું હોય તેવા લોકોને સાર્સ-કેવ-2 પ્રકારના વૅરિયન્ટ સામે રક્ષણ પૂરું પાડે છે એમ એક અભ્યાસમાં જણાવાયું છે. આ સંશોધકોએ બ્રિટન, સાઉથ આફ્રિકા વૅરિયન્ટનો અભ્યાસ કર્યો હતો. જોકે તેમનું માનવું છે કે આ તારણ કોરોના વાઇરસના અન્ય વૅરિયન્ટ જેવા કે બ્રાઝિલ (P.1) અને ભારતના (B.1.617 અને B.1.618) ને પણ લાગુ પડે છે. 

જનરલ સાયન્સમાં પ્રકાશિત તારણમાં જણાવાયું હતું કે જેમને અગાઉ કોરોના વાઇરસનું સંક્રમણ થયું નથી અને હજી સુધી માત્ર એક જ ડોઝ મેળવ્યો છે તેવા લોકોની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાઇરસના વૅરિયન્ટ સામે અપર્યાપ્ત પુરવાર થઈ શકે છે. સંશોધકોના મતાનુસાર જેમને અગાઉ સામાન્ય કે અસિમ્પ્ટોમેટિક ચેપ લાગ્યો છે તેઓ કેન્ટ અને સાઉથ આફ્રિકા વૅરિયન્ટ સામે વૅક્સિનના સિંગલ ડોઝથી પણ રક્ષણ મેળવે છે, જ્યારે કે જેમને કોવિડ-19 થયો નથી તેમની સામે સંભવિત જોખમનું પ્રમાણ વધી જાય છે.

04 May, 2021 02:18 PM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રશિયાની સ્પુતનિક વૅક્સિન આવતા અઠવાડિયાથી ભારતના બજારમાં થશે ઉપલબ્ધ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

13 May, 2021 06:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના ઇફેક્ટઃ UPSCની પ્રિલિમ્સ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

હવે પરીક્ષા ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ યોજાશે

13 May, 2021 03:28 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૩.૬૨ લાખ નવા કેસ, ૩.૫૨ લાખ સાજા થયા

કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધ્યા

13 May, 2021 02:32 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK