Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શરીરની ગંધ પરથી કોરોના ઇન્ફેક્શનને પારખતું સાધન બન્યું

શરીરની ગંધ પરથી કોરોના ઇન્ફેક્શનને પારખતું સાધન બન્યું

14 June, 2021 02:09 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનના વિજ્ઞાનીઓએ ‘કોવિડ અલાર્મ’ નામે સાધન વિકસાવ્યું છે. ટૂંક સમયમાં સાર્વજનિક વપરાશમાં મૂકવામાં આવનારું આ સાધન ભીડમાં વ્યક્તિઓના શરીરની ગંધ પરથી કોરોના ઇન્ફેક્શન ધરાવતી વ્યક્તિને પારખવાની ક્ષમતા ધરાવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રિટનના વિજ્ઞાનીઓએ ‘કોવિડ અલાર્મ’ નામે સાધન વિકસાવ્યું છે. ટૂંક સમયમાં સાર્વજનિક વપરાશમાં મૂકવામાં આવનારું આ સાધન ભીડમાં વ્યક્તિઓના શરીરની ગંધ પરથી કોરોના ઇન્ફેક્શન ધરાવતી વ્યક્તિને પારખવાની ક્ષમતા ધરાવે છે. લંડન સ્કૂલ ઑફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહામ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કેટલાક મહિના પૂર્વે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કોવિડ ઇન્ફેક્શન ધરાવતી વ્યક્તિના શરીરમાંથી જુદા પ્રકારની ગંધ ફેલાય છે. એ ઇન્ફેક્શનને કારણે શરીરના ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં ફેરફાર થતા હોવાથી શરીરની ગંધ-ઓડોર બદલાય છે. નવા શોધાયેલા સાધનમાંના સેન્સર્સ ‘ઓડોર ફિન્ગર પ્રિન્ટ’ ડિટેક્ટ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 02:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK