Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વામીનો કટાક્ષ: રામના ભારતમાં પેટ્રોલ 93, રાવણની લંકામાં 51 રૂપિયે

સ્વામીનો કટાક્ષ: રામના ભારતમાં પેટ્રોલ 93, રાવણની લંકામાં 51 રૂપિયે

03 February, 2021 01:43 PM IST |

સ્વામીનો કટાક્ષ: રામના ભારતમાં પેટ્રોલ 93, રાવણની લંકામાં 51 રૂપિયે

સુબ્રમણ્યન સ્વામી

સુબ્રમણ્યન સ્વામી


દેશનું સામાન્ય બજેટ ભલે આવી ગયું હોય, પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય લોકોનું બજેટ બગાડી નાખ્યું છે. આ બધાની વચ્ચે મંગળવારે બીજેપીના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ પણ પેટ્રોલ ડીઝલની કિંમત પર કટાક્ષ કર્યો છે.
સુબ્રમણ્યન સ્વામીએ મંગળવારે એક તસવીર શૅર કરી છે. જેમાં લખ્યું છે કે રામના ભારતમાં પેટ્રોલ ૯૩ રૂપિયા, સીતાના નેપાલમાં ૫૩ રૂપિયા અને રાવણની લંકામાં ૫૧ રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 01:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK