° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

40 લાખ ટ્રેકટર લઈને સંસદને ઘેરશે ખેડૂતો: ટિકૈત

25 February, 2021 10:35 AM IST | New Delhi

40 લાખ ટ્રેકટર લઈને સંસદને ઘેરશે ખેડૂતો: ટિકૈત

રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈત

કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય તો ૪૦ લાખ ટ્રેક્ટર સાથે ‘સંસદ માર્ચ’ કરીશું એવી ચેતવણી સીકરની મહાપંચાયતમાં આપતાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને પાછો નહીં ખેંચ્યો તો હવે સંસદનો ઘેરાવ કરવાનું આહવાન કરવામાં આવશે અને આ વખતે ૪ નહીં પરંતુ ૪૦ લાખ ટ્રેક્ટર હશે. રાજસ્થાનના સીકર જિલ્લામાં સંયુક્ત ખેડૂત મોર્ચાની ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરતાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દિલ્હીવાળાઓ કાન ખોલીને સાંભળી લે, હવે ખેડૂતો પણ એ જ છે અને ટ્રેક્ટર પણ એ જ હશે, પરંતુ હવે આહવાન સંસદનું કરવામાં આવશે અને આ વખતે ચાર નહીં પરંતુ ૪૦ લાખ ટ્રેક્ટર જશે. 

25 February, 2021 10:35 AM IST | New Delhi

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Sputnik Vની મંજૂરી બાદ હવે ટૂંકમાં મળશે ડોઝ, ભારતમાં બનશે 85 કરોડ ડોઝ

રશિયન બનાવટની કોવિડ રસી સ્પુતનિત વીને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. તેમ જ સમાચાર અનુસાર દેશમાં પાંચ ફાર્મા કંપનીઓ દ્વારા સ્પુતનિક વીની વેક્સિનને બનાવવામાં આવશે અને વાર્ષિક 850 મિલિયન (85 કરોડ) રસીનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે.

13 April, 2021 04:29 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બે કલાકથી ઓછા સમયવાળી ફ્લાઇટમાં ભોજનની સુવિધા નહીં

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે હવાઈ યાત્રા સંબંધમાં નવી સૂચના જાહેર કરી છે

13 April, 2021 11:36 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મમતાને ૨૪ કલાક સુધી પ્રચાર કરવાની મનાઈ

આચારસંહિતાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ અને જનતાના પ્રતિનિધિત્વને લગતા ૧૯૫૧ના ધારા હેઠળના અમુક નિયમોનો ભંગ કરવા બદલ તેમના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

13 April, 2021 11:02 IST | Kolkata | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK