° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


પાલઘરના દહાણુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 5 લોકો ઈજાગ્રસ્ત

17 June, 2021 02:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુરુવારે પાલઘરના દહાણુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રતીકાત્મક ફોટો

પ્રતીકાત્મક ફોટો

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરુવારે ફટાકડા બનાવનાર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. યુનિટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બનતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 

 ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટીન તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. 

 પાલઘર જિલ્લાના કલેક્ટરે  જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.  

17 June, 2021 02:26 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત જિલ્લામાં અંદાજીત 1700 કરોડનું નુકસાન

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. આ સાથેજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરોડોનું નુકસાન થયુ છે.

27 July, 2021 08:16 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્ર 1 કરોડ લોકોને સંપૂર્ણ રસી આપનાર પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું

મહારષ્ટ્રમાં 1 કરોડ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. આ સાથે જ આટલા લોકોને રસી આપનાર એકમાત્ર અને પ્રથમ રાજ્ય મહારષ્ટ્ર બન્યું છે.

26 July, 2021 07:17 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Maharashtra: ભૂસ્ખલનથી અસરગ્રસ્ત તાલિયેમાં સર્ચ ઓપરેશન બંધ, ગુમ લોકો મૃત જાહેર

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાય લોકો ગુમ થયા છે. ભૂસ્ખલનથી અસરગ્રસ્ત તાલિયે ગામમાં સર્ચ ઓપરેશન બંધ કરી ગુમ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં છે.

26 July, 2021 06:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK