° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


કોવિડ માત્ર ફેફસાંની બીમારી નથી, એ ઘાતક લોહીની ગાંઠ પણ પેદા કરી શકે: નિષ્ણાતો

08 May, 2021 09:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

આ બ્લડ ક્લૉટ ડીપ વેઇન થ્રૉમ્બોસિસ (ડીવીટી) તરીકે ઓળખાય છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના મતે કોવિડ-19ની બીમારી માત્ર ફેફસાંને લગતી નથી, પરંતુ આ બીમારીમાં શરીરની અંદર લોહીની ગાંઠ પણ પેદા થઈ શકે અને અમુક કિસ્સામાં જો એ ગાંઠને તાકીદે દૂર ન કરવામાં આવે તો એ જીવલેણ સાબિત થઈ શકે.

આ બ્લડ ક્લૉટ ડીપ વેઇન થ્રૉમ્બોસિસ (ડીવીટી) તરીકે ઓળખાય છે અને કોવિડના દરદીમાં એ થવાની ૧૪થી ૨૮ ટકા જેટલી સંભાવના રહેતી હોય છે.

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના ડૉ. અંબરીશ સત્વિક કહે છે, ‘બ્લડ ક્લૉટ શરીરના અંદરના ભાગની કોઈ એક નસમાં બને છે, જ્યારે આર્ટરિયલ થ્રૉમ્બોસિસ શરીરમાંની ધમનીમાં પેદા થાય છે. ધમની ઑક્સિજનયુક્ત રક્તને હૃદયમાંથી શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે, જ્યારે નસ નજીવા ઑક્સિજન સાથેના રક્તને શરીરના ભાગોમાંથી પાછું હૃદયમાં લાવવાનું કામ કરે છે.

12,064 - ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના આટલા કેસ નોંધાયા અને ૧૧૯ લોકોના મૃત્યુ થયા.

08 May, 2021 09:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

ડૉક્ટરની પોણાત્રણ વર્ષની પુત્રી પર કોવૅક્સિનની ટ્રાયલ; ટ્વેલ્થની માર્ક્સ ગણતરીની યોજના ૧૦ દિવસમાં જાહેર કરો અને વધુ સમાચાર

25 June, 2021 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આપણાં જ રમકડાં વાપરતા થઈ જાઓ : મોદીની હાકલ

રમકડાંની ૮૦ ટકા આયાત આપણા અબજો રૂપિયા બહાર તગેડી જાય છે : ‘ટૉયકોનોમી’ની રચના કરવા અનુરોધ

25 June, 2021 01:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના ઘરે ઈડીના દરોડા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના નાગપુરમાં આવેલા ઘરમાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે.

25 June, 2021 01:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK