Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં 10થી 24 મે સુધી ટોટલ લૉકડાઉન

તામિલનાડુમાં 10થી 24 મે સુધી ટોટલ લૉકડાઉન

09 May, 2021 11:37 AM IST | Chennai
Agency

કોરોના-ઇન્ફેક્શનના કેસમાં સતત વૃદ્ધિને કારણે તામિલનાડુમાં આગામી ૧૦થી ૨૪ મે સુધી ટોટલ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના-ઇન્ફેક્શનના કેસમાં સતત વૃદ્ધિને કારણે તામિલનાડુમાં આગામી ૧૦થી ૨૪ મે સુધી ટોટલ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એ રાજ્યના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને જણાવ્યું હતું કે શુક્રવારે તબીબી નિષ્ણાતો અને જિલ્લા કલેક્ટર્સ સાથે રોગચાળાની સ્થિતિની સમીક્ષા-બેઠક બાદ અનિવાર્ય કારણસર ટોટલ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ભલામણોને પણ ધ્યાનમાં લેવામાં આવી હોવાનું સ્ટાલિને જણાવ્યું છે. લીકર શૉપ પણ બંધ રાખવામાં આવશે. ટ્રેન તથા હવાઈ યાત્રા કરનારાઓએ  ટીકીટ બતાવવી પડશે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2021 11:37 AM IST | Chennai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK