° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


તામિલનાડુ વિધાનસભાની 154 સીટ પર ચૂંટણી લડશે કમલ હાસનની પાર્ટી

10 March, 2021 10:01 AM IST | Chennai

તામિલનાડુ વિધાનસભાની 154 સીટ પર ચૂંટણી લડશે કમલ હાસનની પાર્ટી

કમલ હાસન

કમલ હાસન

અભિનેતા અને નેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૪ સીટ પર પોતાના ઉમેદવારોને ટિકિટ આપશે. વિધાનસભાની કુલ ૨૩૪ સીટ પૈકી ૪૦-૪૦ સીટ તેણે પોતાના બે સાથી પક્ષોને આપી છે. તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે  ૬ એપ્રિલના રોજ મતદાન થશે. તામિલનાડુમાં હાલ એઆઇએડીએમકેનું બીજેપી અને પીએમકે સાથે ગઠબંધન છે. બીજેપી ૨૩ સીટ અને પીએમકે ૨૦ સીટ પર ચૂંટણી લડી રહી છે. તો ડીએમકેએ કૉન્ગ્રેસ અને અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.

10 March, 2021 10:01 AM IST | Chennai

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઘણા કૉન્ગ્રેસી નેતાઓ મારા સંપર્કમાં છે : અમરિન્દર ​સિંહ

ચૂંટણી પંચ દ્વારા નામ મંજૂર થતાં જ પક્ષ જાહેર કરીશ, નવા કૃષિ કાયદા મામલે આજે અમિત શાહને મળશે

28 October, 2021 12:40 IST | Chandigarh | Agency
રાષ્ટ્રીય સમાચાર

મોદીની પટનાની હુંકાર રૅલીમાં બ્લાસ્ટ કરનારા નવ આતંકવાદીઓ દોષી કરાર

એનઆઇએએ તેની તપાસ દરમ્યાન ૧૧ લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાંથી એક સગીર હોવાથી તેનો કેસ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. બાકીના પર કેસ ચલાવાયો હતો.

28 October, 2021 12:26 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

અગ્નિ મિસાઇલનું ભારત દ્વારા સફળ પરીક્ષણ : ૫૦૦૦ કિલોમીટરની પહોંચ

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી

28 October, 2021 12:23 IST | New Delhi | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK