Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિકૂળ હવામાનના કારણે ગયામાં નીતીશ કુમારના હેલિકૉપ્ટરનું ઇમર્જન્સી લૅન્ડિંગ

પ્રતિકૂળ હવામાનના કારણે ગયામાં નીતીશ કુમારના હેલિકૉપ્ટરનું ઇમર્જન્સી લૅન્ડિંગ

20 August, 2022 08:42 AM IST | Gaya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે હવામાનની સ્થિતિમાં સુધારો ન થતાં મુખ્ય પ્રધાન રોડ માર્ગે પટના પહોંચ્યા હતા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના હેલિકૉપ્ટરે ગયામાં ગઈ કાલે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. એક સિનિયર અધિકારીએ એનું કારણ પ્રતિકૂળ હવામાન હોવાનું જણાવ્યું હતું. મગધ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિનય કુમારે કહ્યું હતું કે ‘પટના પાછા ફરતી વખતે હેલિકૉપ્ટરના પાઇલટે પ્રતિકૂળ હવામાનને કારણે ગયા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. જોકે હવામાનની સ્થિતિમાં સુધારો ન થતાં મુખ્ય પ્રધાન રોડ માર્ગે પટના પહોંચ્યા હતા.’ 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2022 08:42 AM IST | Gaya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK