° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


બિહારમાં નીતીશકુમારની પાર્ટીના ધારાસભ્યે જેલમાંથી માગી ખંડણી

30 October, 2012 05:50 AM IST |

બિહારમાં નીતીશકુમારની પાર્ટીના ધારાસભ્યે જેલમાંથી માગી ખંડણી

બિહારમાં નીતીશકુમારની પાર્ટીના ધારાસભ્યે જેલમાંથી માગી ખંડણીબિહારની પટના સાહિબ ગ્રુપ ઑફ કૉલેજના ડાયરેક્ટર સંતલાલ યાદવે કહ્યું હતું કે મુન્ના યાદવે બે વખત તેમની પાસે ખંડણીની માગણી કરી હતી. મુન્નાએ એવી ધમકી પણ આપી હતી કે જો રકમ નહીં મળે તો તેમણે જાન ગુમાવવી પડે. મુન્ના યાદવ ઉત્તર બિહારના જેડીયુના બાહુબલી ધારાસભ્ય છે. યાદવના જણાવ્યા પ્રમાણે મુન્નાએ મુખ્ય પ્રધાનના અધિકાર યાત્રા માટે બે કરોડ રૂપિયા મોકલવાનો આદેશ આપ્યો હતો. મુન્ના યાદવ અત્યારે ભૂતપૂર્વ પ્રધાન બ્રિજબિહારીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

જેડીયુ = જનતા દળ યુનાઇટેડ

30 October, 2012 05:50 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

11 May, 2021 02:54 IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે, જાણો અહીં

એન. રંગાસ્વામી પૉન્ડિચેરીના મુખ્ય પ્રધાન બન્યાના બીજા જ દિવસે કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની કેન્દ્રશાસિત પ્રદેશના ગવર્નર ડૉ. તામિલસાઈએ આ જાહેરાત કરી હતી.

11 May, 2021 01:59 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

ધીમી થઈ કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં 3.29 લાખ નવા સંક્રમિત

મંત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન 3,6,082 સંક્રમિતો સ્વસ્થ થઇને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો આ સમયમાં કોરોના વાયરસની વેક્સીન 25,03,756 લોકોને લગાડવામાં આવી ચૂકી છે.

11 May, 2021 01:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK