Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફડણવીસના ગોઠિયાઓએ લોકપ્રિય નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં : અનિલ ગોટે

ફડણવીસના ગોઠિયાઓએ લોકપ્રિય નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં : અનિલ ગોટે

15 December, 2019 01:23 PM IST | Mumbai Desk

ફડણવીસના ગોઠિયાઓએ લોકપ્રિય નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં : અનિલ ગોટે

ફડણવીસના ગોઠિયાઓએ લોકપ્રિય નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં : અનિલ ગોટે


મહારાષ્ટ્રના બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય અનિલ ગોટેએ એકનાથ ખડસે અને પંકજા મુંડે જેવા જનસમુદાયમાં કામ કરતાં અને વ્યાપક લોકપ્રિયતા ધરાવતા નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યા હોવાનો આરોપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના ગોઠિયાઓ પર મૂક્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની કિચન કૅબિનેટ માટે ‘વર્ષા નાઇટ ક્લબ’ શબ્દપ્રયોગ કરતાં અનિલ ગોટેએ જણાવ્યું હતું કે ‘એ વખતના પ્રધાન ગિરીશ મહાજન સહિત કેટલાક નેતાઓ રોજ રાતે મુંબઈમાં ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી જતા હતા અને એકનાથ ખડસે તથા પંકજા મુંડે જેવાં લોકપ્રિય નેતાઓના વિરોધીઓને મજબૂત બનાવવાના કાવતરાં ઘડતાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2019 01:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK