Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર રાજનીતિ હાઇલાઇટ્સ...

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર રાજનીતિ હાઇલાઇટ્સ...

05 June, 2024 09:33 IST | Mumbai

2024ની ચૂંટણીના શરૂઆતથી જ મહારાષ્ટ્ર રાજ્યમાં રાજકીય માહોલ મૂંઝવણ અને વિભાજનનો રહ્યો હતો. પક્ષમાં થતાં પરિવર્તન સાથે રાજકારણ બે પક્ષોમાં વિભાજિત થયું હતું - મહાયુતિ વર્સેસ મહાવિકાસ આઘાડી. જ્યારે મોદીની લહેર દ્વારા મહાયુતિ ગઠબંધન ભવ્ય પ્રદર્શન કરશે એવી આગાહી બાદ પરિણામો સાવ જુદા આવ્યા હતા. આ વીડિયો મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈની એક ઝલખ છે જે મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ માટે જવાબદાર હતા.

05 June, 2024 09:33 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK