પવન સાથે પડેલા ભારે વરસાદને પગલે મુંબઇ મંગળવારે ભીંજાયેલું જ રહ્યું હતું અને પાણી ભરાવાના દ્રશ્યો સામાન્ય થઇ ગયા હતા.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
આકાશ ગોરંભાયેલું હતું અને શહેરના અમુક હિસ્સાઓમાં હળવો તથા મધ્યમ વરસાદ પડ્યો હતો. IMDએ આગાહી કરી હતી કે શહેરમાં અમુક સમયનાં અંતરે જોરદાર ઝાપટાં પડશે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
મરીન ડ્રાઇવ પર આ રીતે ભરતી દરમિયાન દરિયાએ ઉછાળા માર્યા હતા.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
સ્કાયમેટ અનુસાર સાન્તાક્રુઝ ઓબ્ઝરવેટરીએ 30 એમએમ વરસાદ નોંધ્ય અને કોલોબાએ 13એમએમ વરસાદ નોંધ્યો હતો જે છેલ્લા 24 કલાકમાં પડ્યો. થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશ ઓબ્ઝર્વેટરીએ 74 એમએમ વરસાદ નોંધ્યો હતો. અલીબાગ રાયગઢમાં 54 એમએમ વરસાદ નોંધાયો હતો.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
વરસાદ કે વાઇરસ મારે તો હસતા મ્હોંએ કામ જ કરવાનું છે, જુઓ આ મોજીલો છોકરો.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
સ્કાયમેટે એ કહ્યું કે શહેરમાં હળવા અને મધ્યમ ઝાપટા પડતાં રહેશે જો કે ભારે વરસાદની શક્યતાઓ એકાદ અઠવાડિયું પાછી ઠેલાઇ છે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
આ છોકરી જે રીતે બિંધાસ્ત પલળી રહી છે તે જ બતાડે છે મુંબઇ શહેરનો વરસાદ લોકોના મિજાજને કેવી મસ્ત બનાવી દે છે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.

અલ્યા વરસાદ પડે અને પાણીમાં ક્રિકેટ ન રમીએ તો કેવી રીતે ચાલે વળી..
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
કાંદિવલીના એસવી રોડ પર વાહનો અટક્યા હતા કારણકે અહીં પણ ઝાડ પડવાની ઘટના ઘટી હતી. નસીબજોગે કોઇ જાનહાનિ નહોતી થઇ.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
BMCએ ટ્વિટર પર લોકોને અપીલ કરી હતી કે રેઇનકોટ્સ અને છત્રીની સાથે માસ્ક પણ પહેરવાનું રાખજો.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
દરિયાની ભરતીમાં બહાર ફેંકાયલો કચરો સાફ થઇ રહ્યો છે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
ભારે વરસાદને કારણે નવી મુંબઇમાં પાણી ભરાયા હતા અને આવનજાવન કરનારાઓને હાલાકી પડી હતી.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને ગોઆ તથા કોંકણમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઇ છે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
ચાલો કિચડમાં ફુટબોલ રમીએ, જલસા પડશે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
IMD અનુસાર મુંબઇમાં અત્યાર સુધીમાં 928 એમએમ વરસાદ પડી ચુક્યો છે અને તે સામાન્ય ચોમાસા કરતાં 26 ટકા વધારે છે.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
રવિવારે પવાઇ લેક પણ ઓવરફ્લો થઇ હતી. BMC પાસે મંગળવારે ભીંત ધસી પડવાની કે ઘર પડી જવાની 75 ફરિયાદ આવી હતી.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
વરસાદમાં રોમાન્સ તો કરવો જ પડે નહીંતર એનો કોઇ અર્થ નથી.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
ચાલ યાર તને પણ વરસાદમાં એક આંટો મરાવી દઉં, એવું જ કંઇ કહી રહી છે આ તસવીર.
https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/mumbai-rains-due-to-heavy-rains-red-alert-is-issued-in-the-city-down-pour-leads-to-wall-collapse-9805
માસ્ક પહેરીને સજ્જ પરિવાર બાળક સાથે બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પર મજાનો સમય માણી રહ્યો છે.