° °

આજનું ઇ-પેપર
Saturday, 20 August, 2022


હવેથી સ્કૂલો, કૉલેજોમાં પણ મળશે રસી

13 January, 2022 09:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોજેક્ટ મુંબઈ હેઠળ ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને સીધી જ સ્કૂલો અને કૉલેજોમાં રસી આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ પ્રોજેક્ટ મુંબઈ હેઠળ ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને સીધી જ સ્કૂલો અને કૉલેજોમાં રસી આપવામાં આવશે. મંગળવારે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ) સાથે મળીને આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પોતાનાં સંસ્થાનોમાં મફત રસીકરણ કરાવવા ઇચ્છતી સ્કૂલો અને કૉલેજોએ આ માટે એમસીજીએમને collegevaccination@gmail.com પર ઈ-મેઇલ મોકલવાનો રહેશે. પ્રોજેક્ટ મુંબઈ હેઠળ મફત રસી પૂરી પાડવા ઉપરાંત રસીકરણના સ્થળે મેડિકલ-સ્ટાફ અને ઍમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે, જેનો ખર્ચ પ્રોજેક્ટ મુંબઈ ભોગવશે. 

13 January, 2022 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યો વીજળી ખરીદી શકશે નહીં, બાકી છે આટલું બિલ

પોસોકોએ આ ત્રણેય વીજ કંપનીઓને પત્ર લખ્યો છે

19 August, 2022 06:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Mumbai: બોરીવલીના સાંઈબાબા નગરમાં 4 માળની ઇમારત ધરાશાયી, જાણો વિગત

કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

19 August, 2022 04:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

નવાબ મલિક વિરુદ્ધ ફરિયાદના એક દિવસ બાદ સમીર વાનખેડેને મળી આવી ધમકી

આ પહેલા મલિકે પણ ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યો

19 August, 2022 12:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK