° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ડ્રગ સપ્લાય મામલે અંડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈની NCB દ્વારા ધરપકડ

23 June, 2021 06:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ સપ્લાય મામલે અંડરવર્લ્ડ ડોન દાઉદના ભાઈની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

દાઉદ ઈબ્રાહિમ (ફાઈલ ફોટો)

દાઉદ ઈબ્રાહિમ (ફાઈલ ફોટો)

ડ્રગ સપ્લાય કેસમાં દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની એનસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે.  

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  ડ્રગ સપ્લાય મામલે એનસીબી (Narcotics Control Bureau)દ્વારા ઇકબાલ કાસકરની અટકાયત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એનસીબીએ ચરસના બે કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યા હતા, જેમાં આશરે 25 કિલો જેટલો ચરસ પકડાયો હતો. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમાં અન્ડરવર્લ્ડની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર એનસીબીએ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ કરી છે.

23 June, 2021 06:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

વરસાદમાં થાણેમાં બ્રિજ ધોવાઈ ગયો, મુમ્બ્રા બાયપાસ રોડને પણ નુકસાન

થાણે અને એની નજીકના વિસ્તારોમાં ગયા સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે

30 July, 2021 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

30 July, 2021 08:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જયંત પાટીલની ઍન્જિયોગ્રાફી કરાઈ

બુધવારે કૅબિનેટની મીટિંગ દરમિયાન બેચેની થતાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

30 July, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK