Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાની બીજી લહેર સામેની લડતમાં વૉરરૂમ, ફીલ્ડ હૉસ્પિટલ વહારે આવ્યાં

કોરોનાની બીજી લહેર સામેની લડતમાં વૉરરૂમ, ફીલ્ડ હૉસ્પિટલ વહારે આવ્યાં

08 May, 2021 11:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટે પણ મુંબઈમાં પર્યાપ્ત ઑક્સિજન સપ્લાય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


વૉર્ડ લેવલની વૉરરૂમની સિસ્ટમ જેમાં પાલિકાના અધિકારીઓ દ્વારા જ બેડની ફાળવણી કરાય એણે તેમ જ ફીલ્ડ હૉસ્પિટલોને વિખેરી ન નાખવાના નિર્ણયે કોરોનાની મહામારીને નાથવામાં મુંબઈને સફળતા અપાવી હોવાનું અધિકારીઓનું માનવું છે. દેશમાં કોવિડના કેસમાં અણધાર્યો અને અમર્યાદ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે મુંબઈ મૉડલ પર ઠેકઠેકાણેથી પ્રશંસા વરસી રહી છે જેમાંથી સુપ્રીમ કોર્ટ પણ બાકાત નથી.

પહેલી મેથી મુંબઈમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાઈ લગભગ ૪૦૦૦ કરતાં ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે.



બુધવારે સુપ્રીમ કોર્ટે પણ મુંબઈમાં પર્યાપ્ત ઑક્સિજન સપ્લાય માટેના પ્રયાસોની પ્રશંસા કરતાં દિલ્હીને એનું અનુકરણ કરવાની શીખ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK