° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ઉલ્હાસનગરમાં દંપતીના મૃતદેહ છત પર લટકતી હાલતમાં મળ્યા

24 November, 2021 10:55 AM IST | Mumbai | Agency

દંપતીને પાંચ અને છ વર્ષના બે પુત્ર છે. તેની પત્ની ઘરકામ કરતી હતી. આ મામલે પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (પી.ટી.આઇ.) ઉલ્હાસનગરમાં ૩૦ વર્ષનો યુવક અને તેની પત્ની ઘરની છત પર લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં. પ્રથમદર્શી રીતે આ આત્મહત્યાનો કેસ લાગે છે, કારણ કે મૃતકને કોરોના મહામારીને કારણે વ્યવસાયમાં ખોટ ગઈ હતી એમ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
સચિન સુથાર અને તેની પત્ની શર્વરી ના મૃતદેહ શહદ ફાટક વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં શનિવારે રાતે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. દંપતીને પાંચ અને છ વર્ષના બે પુત્ર છે. તેની પત્ની ઘરકામ કરતી હતી. આ મામલે પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

24 November, 2021 10:55 AM IST | Mumbai | Agency

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK