Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણાઃ ફર્નિચર ગોડાઉનમાં ફાટી નીકળી આગ

થાણાઃ ફર્નિચર ગોડાઉનમાં ફાટી નીકળી આગ

28 January, 2022 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

થાણેની નાગરિક સંસ્થાના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલની ટીમ સાથે ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તેમ આરડીએમસીના વડા સંતોષે કદમે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

Thane Fire

પ્રતીકાત્મક તસવીર


થાણેમાં ભિવંડી વિસ્તારના સુમરસ ચામુંડા કોમ્પ્લેક્સમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં શુક્રવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં સવારે લગભગ 1.40 વાગ્યે આગ લાગી હતી, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેઓએ કહ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આગ વધુ ત્રણ ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી.



ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ફાયર એન્જિન, થાણેની નાગરિક સંસ્થાના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલની ટીમ સાથે ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, તેમ આરડીએમસીના વડા સંતોષે કદમે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK