Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાયન હૉસ્ટિપલમાં ઉંદરોનો ત્રાસ : સી.ટી. સ્કૅન મશીનના વાયરો કાતરી જાય છે

સાયન હૉસ્ટિપલમાં ઉંદરોનો ત્રાસ : સી.ટી. સ્કૅન મશીનના વાયરો કાતરી જાય છે

21 October, 2012 04:54 AM IST |

સાયન હૉસ્ટિપલમાં ઉંદરોનો ત્રાસ : સી.ટી. સ્કૅન મશીનના વાયરો કાતરી જાય છે

સાયન હૉસ્ટિપલમાં ઉંદરોનો ત્રાસ : સી.ટી. સ્કૅન મશીનના વાયરો કાતરી જાય છે


ગુરુવારે આ મશીન રિપેર થતાં ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આવી ઘટના મહિનામાં બીજી વાર બની છે. અગાઉ ઑક્ટોબરની શરૂઆતમાં ૧૦ દિવસ માટે સી.ટી. સ્કૅન મશીન બંધ થઈ ગયું હતું. આ હૉસ્પિટલ માટે બે વર્ષ પહેલાં જ સાડાત્રણ કરોડ રૂપિયાનું સી.ટી. સ્કૅન મશીન ખરીદવામાં આવ્યું હતું. ઉંદરોના ત્રાસને કારણે હવે હૉસ્પિટલની ઑથોરિટી ઉંદરોનો ત્રાસ દૂર કરવાનું પગલું ભરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK