° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન

25 June, 2022 10:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજથી શિવસૈનિકો આક્રમક થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનને અલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન

શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન

બળવો કરનારા વિધાનસભ્યો પાછા નહીં ફરે તો રસ્તામાં ઊતરીશું એવી ચીમકી સંજય રાઉતે આપ્યા બાદ ગઈ કાલે કેટલાક શિવસૈનિકોએ બળવો કરનારા વિધાનસભ્ય મંગેશ કુડાળકર અને દિલીપ લોંડેની ઑફિસની બહાર પહોંચીને વિરોધ-પ્રદર્શન કરવાની સાથે બૅનરો ફાડ્યાં હતાં. કુર્લાના નેહરુનગરમાં ગઈ કાલે પહોંચેલા કેટલાક શિવ‌સૈનિકોએ વિધાનસભ્યનું નામ લખેલાં બૅનરો ફાડવાની સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજથી શિવસૈનિકો આક્રમક થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનને અલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

25 June, 2022 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

પન્નાસ ખોકે, એકદમ ઓકે

ગઈ કાલે એકનાથ શિંદે ગ્રુપના વિધાનસભ્યોએ વિધાનભવનમાં એન્ટ્રી મારી ત્યારે કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી અને શિવસેનાના નેતાઓએ કરી આવી ઘોષણાબાજી

18 August, 2022 09:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

‘આલે રે આલે, ગદ્દાર આલે’: વિપક્ષની સામે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુંજ્યો નારો

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિપક્ષો વિધાનસભાની બહાર આક્રમક દેખાયા હતા

17 August, 2022 02:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનાના હાથમાંથી વરલી સરકી રહ્યું છે?

ઉદ્ધવ ઠાકરે પ્રત્યે વફાદારીના અભિયાનને શિવસેનાના ગઢ સમાન આ મતવિસ્તારમાંથી ઓછો રિસ્પૉન્સ: સ્થાનિક નેતાઓએ આ માટે સ્ટૅમ્પ-પેપરની અછતને જવાબદાર ગણી

17 August, 2022 08:26 IST | Mumbai | Sanjeev Shivadekar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK