Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાનપાડામાં આવેલો સિડકોનો પ્લૉટ અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવે વેચાયો 

સાનપાડામાં આવેલો સિડકોનો પ્લૉટ અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવે વેચાયો 

23 November, 2022 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સ્ક્વેર મીટરનો ભાવ ૫,૫૪,૦૮૯ રૂપિયા મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


નવી મુંબઈના સાનપાડામાં પામબીચ પર સેક્ટર-૨૦માં આવેલો સિડકોનો નવ નંબરનો પ્લૉટ અત્યાર સુધીની સૌથી વધુ કિંમતે વેચાયો છે. એક સ્ક્વેર મીટરનો ભાવ ૫,૫૪,૦૮૯ રૂપિયા મળ્યો છે. ૫૫૨૬.૯૪ સ્ક્વેર મીટરનું ક્ષેત્રફળ ધરાવતો આ પ્લૉટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ ટાઇટલ ધરાવતો હતો, જે ડીપીયુજી વેન્ચરે સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લીધો હતો. આ પ્લૉટ માટે ૧.૫ની એફએસઆઇ ફાળવવામાં આવી છે. આ પહેલાં નેરુળનો પ્લૉટ ૩.૮૫ લાખ પર સ્કવેર મીટરમાં વેચાયો હતો. હાલમાં સિડકોએ વેચેલા ૨૮ પ્લૉટમાંથી સિડકોને ૧,૩૬૫ કરોડ રૂપિયાની આવક થઈ છે.  


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK