એક બિલાડી સાથે સેલ્ફી લઈ રહેલો એક પોલીસવાળો.
તસવીર: સમીર માર્કન્ડે
ગઈ કાલે વાશીના સિડકો એક્ઝિબિશન સેન્ટરમાં એક સંસ્થાએ યોજેલા એશિયાના સૌથી મોટા કૅટ શો ઍન્ડ અડૉપ્શન ડ્રાઇવમાં ૫૦૦થી વધારે બિલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે એક બિલાડી સાથે સેલ્ફી લઈ રહેલો એક પોલીસવાળો. સમીર માર્કન્ડે