° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


મહારાષ્ટ્રમાં 1થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે 1 ડિસેમ્બરથી ઓફલાઈન વર્ગ શરૂ

25 November, 2021 05:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળમાં ઓફલાઈન વર્ગો ખુલી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra) માં 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળમાં ઓફલાઈન વર્ગો (physical classes) ખુલી રહ્યા છે. મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ આવતા મહિનાની શરૂઆતથી ઑફલાઇન સત્રમાં હાજરી આપી શકશે. રાજ્યભરની તમામ શાળાઓમાં 1 ડિસેમ્બરથી ઓફલાઈન વર્ગો શરૂ થશે. 

વર્ષા ગાયકવાડે વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે દિવસની કેબિનેટ બેઠક દરમિયાન આ બાબતે નિર્ણય લીધો હતો.

વર્ગ 1 થી 12 ના વિદ્યાર્થીઓ આવતા મહિનાની શરૂઆતથી ઑફલાઇન સત્રમાં હાજરી આપી શકશે તેવું શિક્ષણ પ્રધાન ગાયકવાડે જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય વિભાગ અને કોવિડ-19 ટાસ્ક ફોર્સ દ્વારા આ અંગેની દરખાસ્ત અગાઉ મંજૂર કરવામાં આવી હતી. 

25 November, 2021 05:06 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Omicron: પુનામાં વધુ 7 લોકો ઓમિક્રોનથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં 8 પર આંક પહોંચ્યો

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા હવે 8 પર પહોંચી છે.  

05 December, 2021 07:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK