Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિલિંદ દેવરાએ કાયદાના દુરુપયોગની ટીકા કરી

મિલિંદ દેવરાએ કાયદાના દુરુપયોગની ટીકા કરી

21 November, 2012 05:53 AM IST |

મિલિંદ દેવરાએ કાયદાના દુરુપયોગની ટીકા કરી

મિલિંદ દેવરાએ કાયદાના દુરુપયોગની ટીકા કરી


પણ પૂરા બનાવે જે હદે વિવાદનું સ્વરૂપ પકડી લીધું છે એ જોતાં ગઈ કાલે યુનિયન ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી મિનિસ્ટર મિલિંદ દેવરાએ જણાવ્યું હતું કે ‘ફેસબુક પર થયેલી કમેન્ટ ઇન્ડિયન પીનલ કોડની ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ધરપકડ કરવા જેવી કે પછી ફરિયાદ કરવા જેવી નહોતી. કોઈ પણ લોકલ એજન્સી દ્વારા કાયદાનો ખોટો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. યુવતીના અંકલના દવાખાના પર હુમલો કરવામાં આવ્યો એ દુખદ વાત હતી અને આવું કરનારાઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.’

મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર આર. આર. પાટીલે પણ આ પૂરી ઘટનાને ગંભીર ગણાવતાં દોષી સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2012 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK