ટૅલન્ટનો ખજાનો એવા આ યંગ ગરબા ટીચરોની લાઇફમાં ગરબા કેવી રીતે આવ્યા તેમની પાસેથી જ જાણીએ
ટીનેજર્સ જેઓ શીખવે છે ગરબા
નવરાત્રિ શરૂ થવાને હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે મળીએ મુંબઈના કેટલાક એવા ટીનેજ ડાન્સર્સને જેઓ પોતે હજી સ્કૂલમાં ભણે છે અને શીખવાની ઉંમરે પોતાનાથી ડબલ એજના લોકોને ગરબા શીખવી રહ્યા છે. ટૅલન્ટનો ખજાનો એવા આ યંગ ગરબા ટીચરોની લાઇફમાં ગરબા કેવી રીતે આવ્યા, મોટી ઉંમરનાં અંકલ-આન્ટીને ગરબા શીખવવાના કેવા અનુભવો તેમને થયા છે અને હવે તેમનો ફ્યુચર પ્લાન શું છે એ જાણીએ તેમની જ પાસેથી