° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


મુંબઈ ફાર્મા અસોસિએશનના 2022-`25 માટેના પદાધિકારીઓની નિમણૂક કરાઈ

10 May, 2022 10:14 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે સાતમી મેએ ઘાટકોપર જૉલી જિમખાનામાં આયોજિત એક મીટિંગ દરમ્યાન ચૅરમૅન તરીકે નીલેશ વોરા, સેક્રેટરી તરીકે તેજસ શાહ અને ટ્રેઝરર તરીકે હેમલ લાઠિયાની પસંદગી કરવામાં આવી હતી.

મુંબઈ ફાર્મા અસોસિએશનના 2022-`25 માટેના પદાધિકારીઓની નિમણૂક કરાઈ સંસ્થા સમાચાર

મુંબઈ ફાર્મા અસોસિએશનના 2022-`25 માટેના પદાધિકારીઓની નિમણૂક કરાઈ

એક્સપોર્ટર્સ, ઇમ્પોર્ટર્સ, બ્રોકર્સ, ટ્રેડર્સ વગેરે ૩૦૦ જેટલા મેમ્બર ધરાવતા તેમ જ ૨૦૦૭થી કાર્યરત મુંબઈ ફાર્મા અસોસિએશનના આગામી ત્રણ વર્ષ માટે એટલે કે ૨૦૨૨થી ૨૦૨૫ના સમયગાળા માટેના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. શનિવારે સાતમી મેએ ઘાટકોપર જૉલી જિમખાનામાં આયોજિત એક મીટિંગ દરમ્યાન ચૅરમૅન તરીકે નીલેશ વોરા, સેક્રેટરી તરીકે તેજસ શાહ અને ટ્રેઝરર તરીકે હેમલ લાઠિયાની તથા કમિટી મેમ્બર તરીકે કમલેશ મહેતા, મનીષ ધામી, ઓજશ શાહ, કલ્પેશ શાહ, નીલેશ શાહ, ચિરાગ જંજાણી અને ભાવિશ મહેતાની પસંદગી કરવામાં આવી હતી.

10 May, 2022 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCBએ આપી ક્લીન ક્લીન ચીટ

ડ્રગ્સના કેસમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

27 May, 2022 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

કોરોનાએ સદંતર વિદાય નથી લીધી એટલે માસ્ક પહેરવાનું ચાલુ રાખો :ઠાકરેની લોકોને અપીલ

કોરોના સામેની લડતમાં રક્ષણ માટેનાં હથિયાર હેઠાં ન મૂકવાની અપીલ કરતાં કહ્યું હતું કે સંક્રમણ ફેલાય નહીં એ માટે લોકોએ ફેસમાસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઈએ. રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક દરમિયાન તેમણે લોકોને ઉપરોક્ત અપીલ કરી હતી.

27 May, 2022 09:57 IST | Mumbai | Agency
મુંબઈ સમાચાર

શૉકિંગ : વસઈના સમુદ્રકિનારે મૃતદેહોને દફનાવવામાં આવે છે

ભૂઈગાંવ અને સુરુચિબાગ જેવા જાણીતા દરિયાકિનારા પર વસઈ પોલીસે બિનવારસી મૃતદેહો દફનાવ્યા હોવાનું જાણવા મળ્યું

27 May, 2022 09:53 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK