Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહારગામની પૅસેન્જર ટ્રેન શરૂ થઈ

બહારગામની પૅસેન્જર ટ્રેન શરૂ થઈ

05 March, 2021 09:42 AM IST | Mumbai
Mid-day Correspondent

બહારગામની પૅસેન્જર ટ્રેન શરૂ થઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જ્યારથી લૉકડાઉન શરૂ થયું હતું ત્યારથી બાકીની બધી ટ્રેનોની સાથોસાથ બહારગામની પૅસેન્જર ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી હતી જે અત્યાર સુધી બંધ હતી, પણ વેસ્ટર્ન રેલવેએ આ પૅસેન્જર ટ્રેનોની સીમિત સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યારે સેન્ટ્રલ રેલવે હજી આ બાબતે વિચાર કરી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેએ કુલ ૬૫ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનની ૧૨ સર્વિસ છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 09:42 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK